કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2024 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફતમાં મેસેજ અને કૉલ કરવાની સુવિધા*.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • WhatsApp વેબ
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો

WhatsApp વિશે

અમારી ઍપ

180 કરતાં વધુ દેશોમાં 2 અબજથી વધુ લોકો, કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે, મિત્રો તથા કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેવા માટે WhatsApp1નો ઉપયોગ કરે છે. WhatsApp મફત છે2 અને સરળ, સુરક્ષિત, વિશ્વસનીય મેસેજિંગ અને કૉલિંગની સુવિધા પ્રદાન કરે છે, જે સમગ્ર વિશ્વમાં ફોન પર ઉપલબ્ધ છે.

1 અને હા, નામ WhatsApp એ શબ્દસમૂહ What's Upનો શ્લેષ (બે અર્થવાળા શબ્દોનો પ્રયોગ) છે.

2 ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે.

અમારું મિશન

WhatsAppની શરૂઆત SMSના વિકલ્પ તરીકે થયેલી. અમારી પ્રોડક્ટ હવે વિવિધ મીડિયા મોકલવા અને મેળવવાને સપોર્ટ કરે છે: ટેક્સ્ટ, ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ અને લોકેશન તેમજ વોઇસ કૉલ. તમારી કેટલીક ખૂબ જ વ્યક્તિગત ક્ષણો WhatsApp દ્વારા શેર કરવામાં આવે છે, એટલા માટે જ અમે અમારી ઍપમાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા વિકસાવી છે. પ્રોડક્ટને લગતા દરેક નિર્ણયની પાછળ અમારી ઇચ્છા રહેલી છે કે લોકો વિશ્વમાં ગમે ત્યાં અવરોધો વિના સંચાર કરી શકે.

અમારી ટીમ

WhatsAppની સ્થાપના જાન કૌમ અને બ્રાયન એક્ટન દ્વારા કરવામાં આવી હતી જેમણે અગાઉ Yahooમાં સંયુક્તપણે 20 વર્ષ વિતાવ્યા હતા. WhatsApp 2014માં Facebookમાં જોડાયું હતું, પરંતુ તેણે વિશ્વમાં ગમે ત્યાં ઝડપી અને વિશ્વસનીય રીતે કામ કરતી મેસેજિંગ સેવા બનાવવા પર લેઝર ફોકસની સાથે એક અલગ ઍપ તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું છે.

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રડાઉનલોડ કરોસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2024 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ