કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2024 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફતમાં મેસેજ અને કૉલ કરવાની સુવિધા*.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • WhatsApp વેબ
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો

ખાનગી રીતે મેસેજ મોકલો

તમારી પ્રાઇવસી એ અમારી પ્રાથમિકતા છે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી, તમને એ બાબતની ખાતરી રહે છે કે તમારા વ્યક્તિગત મેસેજ તમારી અને તમે જેમને તે મોકલો છો તેમની વચ્ચે જ રહે છે.

મેસેજનું એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન બતાવતી whatsapp ઍપનો સ્ક્રીનશોટ

ભલે તે તમારી કબૂલાતો હોય, તમારા મુશ્કેલ વાદવિવાદો હોય કે પછી અંદરોઅંદરના તમારા મૂર્ખામીભર્યા ટુચકા, તમારી વાતચીતો સુરક્ષિત રાખવામાં આવે તે જરૂરી છે

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન

મેસેજ અને કૉલ તમારી વચ્ચે જ રહે છે. તમારા સિવાય કોઈ તેમને વાંચી કે સાંભળી શકતું નથી, WhatsApp પણ નહીં.

પ્રાઇવસીનાં વધારાનાં સ્તરો

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી પણ આગળ, અમે તમારી બધી જ વાતચીતો પર સુરક્ષાનાં વધારાનાં સ્તરો ઉમેરીએ છીએ.

તમારા માટે જરૂરી એવી પ્રાઇવસીને નિયંત્રિત કરો

તમે શું શેર કરશો, તમે ઓનલાઇન કેવી રીતે પ્રસ્તુત થશો અથવા કોણ તમારી સાથે વાત કરી શકે તેની પસંદગી તમને કરવા મળે છે.

'લૉક કરેલી ચેટ'ની સુવિધાઓ અને 'ચેટને આર્કાઇવ કરો'ની સુવિધા બતાવતું whatsapp પ્લેટફોર્મ

ચેટ લૉક

પાસવર્ડ તમારી સૌથી વધુ વ્યક્તિગત ચેટને સુરક્ષિત કરે છે, જેથી કરીને તમારા ફોનનો ઉપયોગ કરી રહેલી કોઈ પણ વ્યક્તિ તેને જોઈ ન શકે.

વધુ જાણો

ગાયબ થતા મેસેજ

ગાયબ થતા મેસેજની સુવિધા વડે, તમારા દ્વારા મેસેજ મોકલવામાં આવ્યા પછી તેને ગાયબ થવા સેટ કરીને કયા મેસેજ રહેશે અને કેટલા સમય સુધી રહેશે તે તમે નિયંત્રિત કરી શકો છો.

વધુ જાણો
'મ્યૂટ એન્ક્રિપ્શન' અને 'ગાયબ થતા મેસેજ'ની સુવિધાઓ ધરાવતાં ગ્રૂપ બતાવતું whatsapp પ્લેટફોર્મ
whatsapp ઍપમાં 'અજાણ્યા કૉલરને સાઇલન્સ કરો'ની સુવિધાનો સ્ક્રીનશોટ

અજાણ્યા કૉલરને સાઇલન્સ કરો

સ્પામ અને અજાણ્યા સંપર્કોને તમને કૉલ કરવાથી દૂર કરો, જેથી તમે તમારા માટે ખરેખર મહત્ત્વની હોય તેવી વાતચીતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો.

એન્ક્રિપ્ટેડ
બેકઅપ

તમારાં ઓનલાઇન બેકઅપને ખાનગી રાખો. iCloud અથવા Google Driveમાં સેવ કરેલા તમારા મેસેજના એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સુરક્ષા વધારવા માટે એન્ક્રિપ્ટેડ બેકઅપ ચાલુ કરો.

બેકગ્રાઉન્ડમાં ચાલે છે તેવી 'એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન બેકઅપ'ની સુવિધાનો સ્ક્રીનશોટ
whatsapp ઍપ પર 'છેલ્લે જોયું' અને 'ઓનલાઇન' સુવિધાનો સ્ક્રીનશોટ

છેલ્લે જોયું
અને ઓનલાઇન

તમે ઇચ્છતા હો એવાં લોકો જ તમને જોઈ શકે તેવું પસંદ કરો. તમે ક્યારે ઓનલાઇન છો અને તમે WhatsAppનો ઉપયોગ છેલ્લે ક્યારે કરેલો તે કોણ જોઈ શકે તે પસંદ કરવા તમે તમારાં પ્રાઇવસી સેટિંગને કસ્ટમાઇઝ કરી શકો છો.

સુરક્ષા
અને સલામતી

હેકર અને કૌભાંડકારીઓથી તમારા એકાઉન્ટની સુરક્ષા કરો
અને અનિચ્છિત ચેટને રોકો.

વધુ જાણો
whatsapp ઍપ પર બ્લોક અને ડિલીટ કરવાની 'સુરક્ષા અને સલામતી'ની સુવિધાનો સ્ક્રીનશોટ

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નો જુઓ
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન શું છે?
બે વાર ખાતરી શું છે?
છેલ્લે જોયું અને ઓનલાઇન શું છે?
ગાયબ થતા મેસેજ શું છે?
હું વાપરનાર સાથેનો સંપર્ક કેવી રીતે તોડું?
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નો જુઓ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રડાઉનલોડ કરોસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2024 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ